હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ફક્ત એક જ દિવસના આ ઉપવાસ કરી તો જુઓ !

આ ઉપવાસ તમે કરો તો ખરા !

કોઈ દેવ-દેવીની કૃપા માટે કે શારીરિક તન્દુરસ્તી જાળવવા માટે તમે અન્ન ત્યાગ આદી રીતોથી ઉપવાસ કરતા હશો.

પરંતુ મનની તન્દુરસ્તી માટે આધુનિક જમાનામાં ખુબ જરૂરી આ નવી સ્ટાઈલના એક દિવસના જ ઉપવાસ તમે કરો તો તમને ખરા માનું !

સોમવાર … મોબાઈલ બંધ
મંગળવાર …ફેસબુક બંધ
બુધવાર ….વીજળી બંધ
ગુરુવાર …ઈન્ટરનેટ બંધ
શુક્રવાર ….કાર / મોટર સાઈકલ બંધ
શનિવાર… વોટ્સેપ બંધ
રવિવાર ….ટી.વી. બંધ

આ એક દિવસના ઉપવાસ કરી તો જુઓ !

જો કરી શકશો તો ભગવાન ધરતી ઉપર આવીને કહેશે ..

”અરે મુર્ખ ,બસ કર,તારે મને રડાવવો કે શું ! ”

(સાભાર – શ્રી ગોવિંદ પટેલ, હાલ ભારત,એમના વોટસેપ પર મળેલ હિન્દી મેસેજનો ગુજરાતીમાં ભાવાનુવાદ – વિનોદ પટેલ )

Advertisements

3 responses to “ફક્ત એક જ દિવસના આ ઉપવાસ કરી તો જુઓ !

  1. સુરેશ જાન્યુઆરી 25, 2018 પર 9:26 એ એમ (am)

    લો… અમે તો ઉપવાસ ના કર્યો અને અહીં કોમેન્ટ્યા !!!

  2. Anila Patel જાન્યુઆરી 25, 2018 પર 2:26 એ એમ (am)

    આજના સમયમાં આ ઉપવાસ આસાન જ નહીં નામુમકીન હી હૈ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: