હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૬૦, જવાબ

પ્રશ્ન હતો – સવાલના જવાબ અંગે ! ……… આ રહ્યો.

સાચો જવાબ

તમે ભર ઊંઘમાં હો અને કોઈ તમને પુછે  કે, ‘ઊંઘો છો?’ 

સાચો જવાબ આપનાર મિત્રો – 

 1. રમેશ બાજપાઈ
 2. નિતીન વ્યાસ

ભાગ લેનાર અન્ય મિત્રો –

 1. સુરભિ રાવળ
  નાસ્તો,
  તમને તમાચો મારું ? ( સરસ જવાબ – ગમ્યો )
 2. વિનોદ મહેતા , અનિલ
  તમે મરી ગયા છો? ( સરસ જવાબ – ગમ્યો )
 3. જયંતિ ભાઈ
  તમે જુઠ્ઠું બોલો છો? ( સરસ જવાબ – ગમ્યો )
 4. દાદુ શિકાગો
  તમે કાલ જોઈ છે? ( સરસ જવાબ – ગમ્યો )
 5. બીપી
  બીપી!
 6. દિલીપ કુમાર અમીન
  તમારી ઉમર ઘટતી જાય છે? ( સરસ જવાબ – ગમ્યો )

 

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: