હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૫૮, જવાબ

ન પહેરી શકાય તેવા ડ્રેસને લગતો પ્રશ્ન હતો – આ રહ્યો 

સાચો જવાબ

એ ડ્રેસ ( address ) !

સાચો જવાબ આપનાર મિત્રો 

 • સુરેશ મોદી
 • મનસુખલાલ ગાંધી
 • વિનોદ ભટ્ટ
 • સુરભિ રાવળ
 • કિશોરી મહેતા
 • વિનોદ પટેલ
 • દાદુ શિકાગો ( ફરી એક વાર દાદુ જવાબ !)
 • હેતલ મહેતા
 • પ્રવીણ
 • રોહિત શાહ

ભાગ લેનાર બીજા મિત્રો 

 • વિનોદ પટેલ ………. દિગંબર  (  હાદ સ્ટાઈલે બીજો જવાબ  ( જ હોં !)
 • વિનોદ ……………… કફન
 • અનીલા પટેલ  ………કફન
 • પ્રવીણ ઉનડકત …….કફન
 • કાલો …………………..લાલ (?)
 • જાદવજી વોરા ……… પારદર્શક (!)

      ભાગ લેવા માટે સૌ મિત્રોનો આભાર. સાચા ન હોય તેવા જવાબો પણ ભાગ લેનાર મિત્રોની કલ્પના શક્તિની સાહેદી પૂરે છે.


હવે પછીની કસોટીઆવતીકાલ મંગળવારે …….

2 responses to “હુંશિયારીની કસોટી – ૫૮, જવાબ

 1. સુરેશ જાની નવેમ્બર 20, 2017 પર 7:44 એ એમ (am)

  આ જવાબ શેડ્યુલ કરીને સૂઈ ગયો હતો. સદભાગ્યે, પ્રસિદ્ધિ થવાના અડધા કલાક પહેલાં ભાઈ શ્રી. રમેશ ઘીનૈયાનો પણ સાચો જવાબ મળ્યો હતો –

  નામ: Ramesh gheenaiya

  કયો?: Adress

  Time: નવેમ્બર 20, 2017 at 1:27 એ એમ (am)
  IP Address: 75.84.174.98

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: