હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આંકડા પરથી કહેવતો

સાભાર – શ્રીમતિ વિમળા હીરપરા, શ્રી. ઉત્તમ ગજ્જર

 • એકડા વિનાના મીંડા
  • આગેવાન કે નેતા વિનાના નિર્માલ્ય  લોકો
 • કેટલી વીસે સો થાય?
  • અનુભવ વિનાનો  કાચો માણસ
 • લાખ રુપિયાનો  માણસ
  • ઉમદા માણસ
 • કોડી કે બે બદામનો માણસ
  • નકામો માણસ
 •  સોળે સાન ને વીસે વાન
  • પુખ્ત બનવાની  વયમર્યાદા
 • લાખના બાર હજાર કરવા
  • વેપાર કે રોકાણમાં ખોટ ખાવી
 • પાઇની પેદાશ નહિ ને ઘડીની નવરાશ નહિ
  • વ્યર્થ દોડાદોડી
 • કરોડપતિમાથી રોડપતિ
  • અચાનક ગરીબી
 • નવ વરસનો નગરપતિ ને નેવુ વરસનો મુનીમ
  • પૈસાનુ જોર
Advertisements

3 responses to “આંકડા પરથી કહેવતો

 1. ગોદડિયો ચોરો… ઓગસ્ટ 3, 2017 પર 1:25 એ એમ (am)

  છો ( ૬)ના ખર્ચે પન હો (૧૦૦) ખર્ચે

 2. ગોદડિયો ચોરો… જુલાઇ 30, 2017 પર 12:49 પી એમ(pm)

  ખુંટિયે પોતિયાં ને ભેંતે ( ભીંત) નામાં

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: