હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

નામમાં શું રાખ્યું છે ? … થોડું મરક મરક …

સાભાર .. શ્રી ઉત્તમ ગજ્જર ,સુરત -એમના ઈ-મેલમાંથી

Whai is in the name ..
“A rose by any other name would smell as sweet”
— William Shakespeare’s play Romeo and Juliet.

કહેનારે ભલે કહ્યું હોય કે: ‘નામમાં શું?’

વાંચો ગમ્મતપુર્ણ છતાં યથાર્થ નામો

અને મરક મરક મરકો મનભરી:

કેટલાક યથાર્થ નામધારી ડૉક્ટરો !😠

આંખના ડૉક્ટર : ડૉ. નયન રોશન

ગેસ્ટ્રૉએન્ટ્રોલૉજિસ્ટ : ડૉ. પવન આઝાદ

કાર્ડિયોલૉજિસ્ટ : ડૉ. હૃદયનાથ દીલસુખાણી

ગાયનેકોલૉજિસ્ટ : ડૉ. જન્મેજય સુયાણી

બાળકોના ડૉક્ટર : ડૉ. બાલકૃષ્ણ નાનજી

માનસિક રોગના ડૉક્ટર : ડૉ. મન-સુખ વા-ઘેલા

નાક-કાન-ગળાના ડૉક્ટર : ડૉ. કાન-જી ગલા-ણી

અનેસ્થેટિસ્ટ : ડૉ. જાગૃતિ સુવા-ગિયા

કેન્સરના ડૉક્ટર : ડૉ. પ્રાણ-જીવન જીવ-રાજાની

પશુચિકિત્સક : ડૉ. મયૂર પોપટ-લાલ હાથી

કોઈ ડોક્ટર રહી ગયા હોય તો તમે કોમેન્ટ પેટીમાં ઉમેરી શકો છો !

 

 

Advertisements

One response to “નામમાં શું રાખ્યું છે ? … થોડું મરક મરક …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: