હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ટ્રમ્પ -મોદી મિલન … So Sorry વિડીયો કાર્ટુન

ટ્રમ્પ -મોદી મિલન … વિડીયો કાર્ટુન

Narendra Modi and President Donald Trump World Class Meeting- So Sorry

2 responses to “ટ્રમ્પ -મોદી મિલન … So Sorry વિડીયો કાર્ટુન

 1. mdgandhi21 જુલાઇ 8, 2017 પર 11:51 પી એમ(pm)

  રાજકોટ- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાજકોટ મુલાકાત સમયે વર્લ્ડ રેકોર્ડ નોંધાવાની મોસમ ખીલી છે. જો કે ખાનગીમાં તો ઘણા રેકોર્ડ નોંધાયા છે. છડેચોક કાનૂન ભંગનો આગવો રેકોર્ડ આ તસ્વીરમાં નજરે પડે છે. નીચે વરસાદી પાણી,રિક્ષામાં જગ્યા નહીં,લટકતાં પણ ડ્યૂટીસ્થળે પહોંચવાનું… બિચારો ઘરબાર છોડીને બંદોબસ્તમાં આવેલ જવાન જાય ક્યાં ? ઠાંસીઠાંસીને પોલીસ કર્મચારીઓ ગોઠવાયાં હોય એવી ઓવરલોડેડ રિક્ષા છતાં બિચારો કશું બોલી શકે નહીં. ને ભાડું માંગવાની હિંમત તો બિચારો કરી જ નહી શક્યો હોય. ચાલે ભાઈ પી.એમ. કે સી.એમ. આવે ત્યારે બધું ચાલે એવું સમજુ જનતા સમજી ગઇ હતી.

  ________________________________

  Like

 2. સુરેશ જૂન 28, 2017 પર 10:17 એ એમ (am)

  આ શ્રેણીના વિડિયો બનાવનારના ગુલામ + ચેલા થઈ જવું પડે તેમ છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: