હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પ્રો. રંગનાથ ….લેખક- ડો. કનક રાવળ

મશહુર હાસ્યકાર અને વિદ્વાન ડો. જયંતી પટેલ યાને “રંગલાજી”ની ૯૩મી જન્મ જયંતી પ્રસંગે શ્રી કનક રાવળના સૌજ્ન્યથી  તારીખ ૨૨મી મેં ૨૦૧૭ની હાસ્ય દરબારની  આ  પોસ્ટમાં  શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને એમનો પરિચય કરાવ્યો હતો.

Inline image

પરિવાર જનો સાથે ડો. જયંતી પટેલ

આ પોસ્ટના અનુસંધાનમાં ડો.કનક રાવલએ એમના ઈ-મેલમાં મોકલેલ એમના જુના મિત્ર ડો. જયંતી પટેલ રંગલાજી સાથે ભૂતકાળમાં બનેલા એક રસિક પ્રસંગનો લેખ -પ્રો. રંગનાથ -નીચેની લીંક પર ક્લિક કરીને માણો.

પ્રો. રંગનાથ ….  ડો. કનક રા વળ 

 આ લેખ ગુર્જરી ડાઈજેસ્ટ ૨૦૦૩ ના એપ્રિલના અંકમાં પ્રથમ પ્રગટ કરવવામાં આવ્યો હતો.

 

Advertisements

One response to “પ્રો. રંગનાથ ….લેખક- ડો. કનક રાવળ

  1. સુરેશ જાની મે 26, 2017 પર 6:25 એ એમ (am)

    વાહ! કરા પણ છુપા રૂસ્તમ છે, એની આજે ખબર પડી . અલબત્ત ‘આતા’ સામેના કોર્ટ કેસના એ કલાકાર હતા, તે યાદ આવી ગયું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: