હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક …ગળા કાપ હરીફાઈ !

ગળા કાપ હરીફાઈ !

ગુગલ : ‘મારી પાસે પૃથ્વી અને બીજા ગ્રહોની બધી જ માહિતી છે.’

વિકીપીડીયા : ‘મારી પાસે પણ બધું જ જ્ઞાન છે.’

ફેસબુક : ‘હું વિશ્વમાં બધાને ઓળખું છું.બધાની અંગત માહિતી મારી પાસે છે. 

ટ્વીટર : ” ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી જેવા નેતાઓમાં હું બહુ પ્રિય છું “

ઈન્ટરનેટ : ‘એક મિનિટ, મારા વિના તમે બધા નકામા છો.’

ત્યાં તો દૂરથી વાતચીત સાંભળી રહેલી ઈલેક્ટ્રીસિટી કંપની બોલી :

‘ જરા અવાઝ નીચે….’

Advertisements

3 responses to “આજની જોક …ગળા કાપ હરીફાઈ !

  1. સુરેશ જાની એપ્રિલ 17, 2017 પર 6:11 એ એમ (am)

    बीजली वाला सुजा खुश हुआ !!
    ————–
    અને…
    સૌથી શાણાં કોલસો અને પાણી ચૂપ રહ્યાં !!!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: