હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક … અંધ ભિખારી !

અંધ ભિખારી !

પત્ની : અરે ,સાંભળો છો ? સામે ફૂટપાથ બેઠેલો ભિખારી અંધ નથી પણ ઢોંગ કરતો હોય એમ લાગે છે.

પતિ:તને શેના પરથી આવું લાગે છે?

પત્ની : ગઈકાલે હું અહીંથી પસાર થઈ ત્યારે તેણે મને કહ્યું હતું: “સુંદરી, ભગવાનના નામ પર કંઈક આપતા જાઓ “

પતિ :એણે તને સુંદરી કહ્યું ને,તો એ ભિખારી ખરેખર અંધ છે !

Advertisements

2 responses to “આજની જોક … અંધ ભિખારી !

  1. સુરેશ એપ્રિલ 16, 2017 પર 7:31 એ એમ (am)

    જોક તરીકે તો ગમી જ. પણ બીજી એક આડ વાત.
    ———–
    આંધળા માણસોની બીજી શક્તિઓ વિકસેલી હોય છે – ખાસ તો તેમની ગંધ પારખવાની શક્તિ.
    હેલન કેલર સાવ અજાણી વ્યક્તિને મળે તો તેને બાળક , સ્ત્રી, પુરુષ , તેમનો વ્યવસાય વિશે ખબર પડી જતી. અને તે તો સાંભળી શકતી પણ ન હતી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: