હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક … દાંતનો દુખાવો !

સૌજન્ય :શ્રીમતી પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી

એક મહિલા : (દાંતના ડોક્ટરને) : ડોક્ટર સાહેબ, આપ જલ્દીથી દાંત પાડી આપો, એનેસ્થેશિયા આપવાની જરૂર નથી , અમારી પાસે ટાઈમ નથી, એક મેરેજ રીશેપ્શનમાં માં જવાનું છે.

ડોક્ટર: તમે તો બહુ બહાદુર મહિલા છો, ચાલો આવી જાઓ ખુરશીમાં.

મહિલા: (પતિને) : ચાલો બેસી જાઓ અહી, જલદી કરો. ડોક્ટર સાહેબ, આમનો દાંત પાડવાનો છે.

==================

હાસ્ય લેખિકા શ્રીમતી પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રીનો આખો લેખ વાંચવા માટે 
અહીં ક્લિક કરો. 

Advertisements

2 responses to “આજની જોક … દાંતનો દુખાવો !

  1. મનસુખલાલ ગાંધી એપ્રિલ 6, 2017 પર 8:04 પી એમ(pm)

    પલ્લવીબેન, છેલ્લે લખ્યા મુજબ,દાંત તમારો પડાવ્યો કે તમારા પતિદેવનો, એનોતો ખુલાસોજ નથી કર્યો…..!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: