હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

अहो रूपं , अहो ध्वनि !

nd
[ નીચેના મોરપિચ્છ પર ક્લિક કરી મોટા અક્ષરે વાંચી શકશો ]

પ્રતિલિપી પર નિમીષા દલાલનાં ‘કહેવત વિવરણ’ વાંચતાં આ કહેવત – સમજ ગમી ગઈ. બરાબર …

બ્લોગરોનું જ વર્ણન !

આવી બૌ બૌ સમજ મેળવવી હોય તો તમારે  અહીં મુલાકાત લેવી પડશે – ( પણ હાવ મફતમાં હોં !)

nd1

આ ચિત્ર પર ક્લિકો

અને આ તો હમણાંજ પ્રસિદ્ધ થયેલો – પાંચમો ભાગ છે. પહેલાંના ચાર અને તેમની બીજી રચનાઓ આ રહી…

Advertisements

2 responses to “अहो रूपं , अहो ध्वनि !

 1. Vinod R. Patel માર્ચ 23, 2017 પર 4:25 પી એમ(pm)

  વાહ નિમિષાબેન !….. अहो रूपं , अहो ध्वनि !

  એમની અધ..ધ..બીજી રચનાઓમાંથી કહેવતોના પહેલાંના ચાર ભાગ
  શોધી કાઢવા એટલે ઘાસની ગંજીમાંથી સોય શોધી કાઢવા બરાબર !
  ( એક નવી કહેવત !)

  • nimi65 માર્ચ 24, 2017 પર 2:46 એ એમ (am)

   નમસ્કાર સર, આ કહેવતને જ સાચી નાં પાડો… મારી અધ…ધ… રચનાઓ ક્યાં છે? બાકી આપ પ્રતિલિપિ પર સર્ચમાં જઈને કહેવતોનું વિવરણ લખશો એટલે બધી જ રચનાઓ એટલે કે ૧-૫ ભાગ એક સાથે દેખાઈ આવશે. કારણ કે પ્રતિલિપિ પર આ શિર્ષકવાળી બીજી રચનાઓ નથી… 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: