હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

कितने दो हैं? – गुलज़ार

मस्त गज़ल | 

Advertisements

3 responses to “कितने दो हैं? – गुलज़ार

  1. pragnaju માર્ચ 11, 2017 પર 4:54 પી એમ(pm)

    मस्त
    યાદ આવે
    આખી દુનિયામાં બિચારાં એક તું ને એક હું,
    એક બીજાના સહારા એક તું ને એક હું.
    જેની વચ્ચેથી વહે છે પ્રેમનો એક જ પ્રવાહ,
    એ નદીના બે કિનારા એક તું ને એક હું.
    ચાંદસૂરજને ય ઈર્ષા થાય છે જેની કદી,
    બે જ છે એવા સિતારા એક તું ને એક હું.
    એકબીજાની તરફ ઢળીએ છતાં મળીએ નહીં,
    ઝૂલતા એવા મિનારા એક તું ને એક હું.
    બાગ એક જ, વાસ એક જ, રંગ એક જ, એ છતાં,
    નોખેનોખા ફૂલાક્યારા એક તું ને એક હું.
    બાકીની બેફામની ગઝલો રે’કે ન રહે,
    રહી જશે બે શેઅર સારા એક તું ને એક હું.
    બેફામ – બરકત વિરાણી ‘બેફામ’

  2. dhavalrajgeera માર્ચ 11, 2017 પર 10:56 એ એમ (am)

    Your and Mine are toughts are two
    But the theme is one!
    And Heart is one too.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: