હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મોટું પેટ – બેતાળીસ શબ્દોની વારતા

       બોલે તે બોર વેચતો થયો, મૂંગાને મહિલાએ વ્હાલો કરી પ્રધાનપાટલે બેસાડ્યો. એક ગાંડાએ પાટલા પરનાને પાટુ માંડી ગબડાવ્યો અને ગામ ગજવ્યું ‘મારી છે છપ્પનની છાતી, લોકોએ તેના પાંસઠ છાસઠના વાંસા પર પથ્થરમારો કર્યો. ગાંડો પથરા ખાઈ ગયો કારણ કે, એનું પેટ સિત્તોતેરનું હતું.

……પ્રવીણ શાસ્ત્રી

Advertisements

3 responses to “મોટું પેટ – બેતાળીસ શબ્દોની વારતા

 1. Mansukhlal Gandhi ફેબ્રુવારી 5, 2017 પર 4:08 પી એમ(pm)

  વાહ, પ્રવીણભાઈ, આપણાં ગાંડાને આપે પુરેપુરો ઓળખ્યો ને અમ સમક્ષ રજૂ કરી દીધો.
  હાથી ચલત હૈ અપની ગતમેં ,જલને વાલે કો જલને દો !

 2. Vimala Gohil ફેબ્રુવારી 5, 2017 પર 3:23 પી એમ(pm)

  વાહ, પ્રવીણભાઈ, આપણાં ગાંડાને આપે પુરેપુરો ઓળખ્યો ને  અમ સમક્ષ  રજૂ કરી દીધો.
  વળી શ્રી વિનોદભાઈ  કહેછે તેમ: ” એના તરફ પથ્થરોને ગોઠવીને એની સીડી બનાવી એના પર ચડીને આજે એ ટોચ પર બેઠો છે.હજુ”  એ ન. મો. ને વંદન.
  આટલા વિશાળ વ્યક્તિત્વને એકદમ લાઘવ શૈલીથી  તાદ્રુષ્ટ કરાવવા બદલ ખૂબ-ખૂબ આભાર.

 3. Vinod R. Patel ફેબ્રુવારી 5, 2017 પર 1:17 પી એમ(pm)

  આ ગાંડો એ નરેન્દ્ર મોદી તો નહિ ! મને તો એવી શંકા જાય છે કારણ કે ભારતમાં પથ્થર પચાવી શકે એવો ભડવીર તો એ એકલો જ છે. લોકોએ એના તરફ પત્થરો ફેંકવામાં કઈ બાકી રાખ્યું નથી.પણ એ પથ્થરોને ગોઠવીને એની સીડી બનાવી એના પર ચડીને આજે એ ટોચ પર બેઠો છે.હજુ પણ એના તરફ પથ્થરો ફેંકવાનું તો ચાલુ જ છે.
  હાથી ચલત હૈ અપની ગતમેં ,જલને વાલે કો જલને દો !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: