હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

जवान, तुज़े सलाम !

     ભારતના ઉત્તર છેડે – છેક ‘સિયાચીન’માં દેશની રક્ષા કરનાર જવાનો અને તેમના ‘મોરચા’ના ફોટા બીજી તારીખે ‘કરા’એ મોકલ્યા. ઘરના  એર કન્ડિશન્ડ સીમાડાની બહાર ચપટીક જ નીકળી, માલી’પા પેંસી ગયેલી ઠંડી ઉડાડતા બે દિ’ થ્યા! પણ આજે ગરમા ગરમ ગુજરાતી ચા પીધા પછી…

સિયાચીન વિશે ચપટીક –

 • દુનિયામાં સૌથી ઊંચે આવેલી લશ્કરી ચોકી
 • લઘુત્તમ ઉષ્ણતામાન -૬૦ અંશ સેન્ટિગ્રેડ
 • ઊંચાઈ – ૫૭૫૩ મીટર
 • તોફાન વખતે પવનની ઝડપ – કલાકના ૧૦૦ માઈલ
 • સ્નો ફોલ – ૩૬ ફૂટ 
 • સપ્લાય લાવનાર હેલિકોપ્ટરની ઊંચાઈ – ૨૦,૦૦૦ ફૂટ 
 • સપ્લાય ફેંકવા માટે સમય – એક જ મિનિટ . નહીં તો થોડેક જ દૂર નીચે આવેલ પાકિસ્તાની તોપના નિશાન બની જવું પડે. 
 • ૩૦ વર્ષ – ૮૪૬ સૈનિકો શહીદ બન્યા
 • ૧૫ મી રાજપૂત બટાલિયનના હવાલદાર ગયા પ્રસાદનું શબ ૧૮ વર્ષ પછી મળ્યું.

a21.png

અને આ સ્લાઈડ શો –

This slideshow requires JavaScript.

વિશેષ સંદર્ભ –

સિયાચીન ગ્લેશિયર ( હીમ નદી) વિકિપિડિયા પર 

MensXP  પર 

અને…

પાકિસ્તાનના ‘ડોન’ પરથી –

 

આ પોસ્ટ તરતી થશે પછી, હું મારી ખુરશીમાંથી ઊભો થઈ હવાલદાર ગયા પ્રસાદને સલામી આપીશ –

a13

તમે પણ એ સલામીમાં જોડાશો  ને? 

Advertisements

2 responses to “जवान, तुज़े सलाम !

 1. Vinod R. Patel ફેબ્રુવારી 5, 2017 પર 2:46 પી એમ(pm)

  હવાલદાર ગયા પ્રસાદ અને એના જેવા અનેક જવાંમર્દ જવાનોને સલામ . સલામત અને સરળ જિંદગી જીવતા આપણને આ જવાનો કેવી વિકટ પરિસ્થિતિમાં દેશની સલામતી માટે ખુંપી જાય છે એનો જલ્દી ખ્યાલ આવતો નથી.

 2. kanakraval ફેબ્રુવારી 4, 2017 પર 7:31 પી એમ(pm)

  Good job Sureshbhai for the summarized version of the original news report. We normally pay our tributes to our Jawans posthumously. It is about time we admire and be proud of their 7/24 duty for the security of India.Our media should take note of it. They are in the habit of 555ing the local leaders and their petty ways and forget our real heroes

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: