હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

લેમ્પ બદલવો છે?

સાભાર – ડો. કનક રાવળ

જમીનથી ઠેઠ  ૧૫૦૦ ફૂટ ઊંચે ….. આમ

       આ વિડિયો જોતાં –  ૧૯૮૬ની સાલમાં સાબરમતી પાવર સ્ટેશનમાં બની રહેલા ૧૧૦ મે.વો.ના ‘ઈ’ સ્ટેશનની બાવન  મીટર  ઊંચાઈની ચિમની પર  સુ.જા. ચઢેલો અને આંકશિયા ઊંચા આવી ગયેલાં – એ યાદ આવી ગયું.

અને…..

      આ તો એનાથી દસ ગણી ઊંચી બલા !! ના, બાપલિયા ! ના.

4 responses to “લેમ્પ બદલવો છે?

 1. Atul-Kusum December 29, 2016 at 5:02 pm

  Interesting.
  In AEC Lamps on 66kv river crossing towers located in camp area were frequently blowing and mains had to replace on top priority basis.
  As these lamps were powered L.T. cable from local near by substation due to lightening stroke cable was also found burnt some times.

 2. vinod December 29, 2016 at 8:53 am

  92 meters chimney height and boiler 52 mtr

 3. મનસુખલાલ ગાંધી December 29, 2016 at 1:47 am

  ખરું સાહસનું કામ છે.

 4. pragnaju December 28, 2016 at 6:21 pm

  અમારા ચિ પરેશને ફાયરબ્રીગેડ ની ટ્રેનીંગ થી હજુ ૫૮ વર્ષે પણ સડસડાટ સીડી ચઢી જાય !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: