હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

થેલીમાં નાંખીને હેંડવા માંડો !

સ્ટોરમાં જાઓ, મન પસંદ ચીજો કાર્ટ કે થેલીમાં પધરાવતા જાઓ, અને હાથ હલાવતા હલાવતા હેંડવા માંડો.

ચૂકવણી કરશે મારી બલારાત ?

ના….
બધું ઓટોમેટિક
આવતીકાલનું બજાર આજે  !

 

વધારે વિગત આ રહી…

Advertisements

3 responses to “થેલીમાં નાંખીને હેંડવા માંડો !

 1. મનસુખલાલ ગાંધી ડિસેમ્બર 7, 2016 પર 5:42 પી એમ(pm)

  આજે પણ સ્ટોરોમાં self scanningના રજીસ્ટરો શરૂ કર્યા છે ત્યાં પણ સ્ટાફ ઓછોજ કર્યો છે. દરેક બેંકોમાં પણ જ્યાં ૮-૯ કાઉન્ટર હતાં ત્યાં માત્ર ૨ થી ૩ ઉપરજ કામ થાય છે, બાકીના બધા બંધ કર્યા છે. ઓન લાઈન ખરીદીને લીધે Black Friday ઉપર સ્ટોરોમાં પહેલાં જેવી લાઈનો પણ બંધ થઈ ગઈ..એટલે જેમ યંત્ર-કમ્પ્યુટર કામ વધતું જશે, ઓન લાઈન ખરીદી વધતી જશે તેમ બેકારી પણ વધતી જશે.

 2. pragnaju ડિસેમ્બર 6, 2016 પર 3:09 પી એમ(pm)

  ઘર બેઠા નોકરી કરે
  હવે રોબો કરશે

 3. Vinod R. Patel ડિસેમ્બર 6, 2016 પર 12:28 પી એમ(pm)

  કાળા માથાનો માનવી નહી કરે એટલું ઓછું !

  આવી ટેકનોલોજી વધતી જશે એક કામ કરનારા માણસો ઘટતા જશે – એટલે કે બેકારી વધતી જશે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: