હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૪૯

આજની કસોટી માટે એક ચિત્ર છે –bulb

       ઉપર બતાવેલા મકાનમાં બે માળ છે. બીજા માળે ત્રણ લાઈટના બલ્બ છે ( D, E, F ). નીચેના માળે એમના માટે ત્રણ સ્વીચો છે.(A, B, C )  આમાંની કોઈ પણ એક સ્વિચ કોઈ પણ  એક બલ્બ માટે છે. તમે નીચેથી ઉપલા માળે કયો બલ્બ ચાલુ થયો, તે જોઈ શકતા નથી. માત્ર એક જ વખત ઉપર જઈને તમારે કઈ સ્વિચથી કયો બલ્બ ચાલુ થાય છે, તે નક્કી કરવાનું છે.

સાચો જવાબ…. સોમવારે

Comments are closed.

%d bloggers like this: