હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૪૮ , જવાબ

પ્રશ્ન – એવું શું છે જે…

 • ઈશ્વર કરતાં મોટું છે.
 • સેતાન કરતાં વધારે ખરાબ છે.
 • ગરીબ પાસે છે.
 • અમીરને એની જરૂર છે.

સાચો જવાબ

કશું/ કોઈ નહીં

સાચો જવાબ આપનાર મિત્રો

 • સુભાષ

ભાગ લેનાર અન્ય મિત્રો

 • મૂળજીભાઈ બક્ષી
  ઉદારતા, સહનશિલતા, મુક્ત મન
 • કુલદીપ ગોસ્વામી 
  ઊંઘ
 • આશિષ
  દુઃખ
 • હિમ્મતલાલ જોશી ( આતા)
  માનવતા
 • શૈલેશ પટેલ
  ભુખ
 • લક્ષ્મીકાંત ઠક્કર
  [૧] અવકાશ જેમાં એ નથી!
  [૨] સુ,જા. અથવા ” લઠ
  [૩] ” સંતોષ” =’ખમીર’ઈ અમી રી
  [૪]-સંતોષ

ભાગ લેનાર સૌ મિત્રોનો આભાર


આ કસોટી મૂળ  અંગ્રેજીમાં વધારે જામે છે.

What is greater than God,
more evil than the devil,
the poor have it,
the rich need it,
and if you eat it, you’ll die?

nothing !

 

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: