હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઈડલીનું મૂળ

ખમણ, ઢોકળાં, ઈડલી, ઇદડાં – મોંમાં પાણી આવી ગયું ને? બધી વરાળથી બાફીને બનાવેલી વાનગીઓ.

એક થિયરી મૂજબ , ઈડલીનું મૂળ દક્ષિણ ભારત નહીં , પણ ઇન્ડોનેશિયા છે !

વધારે રસ ભરેલી વાતો આ રહી……

idli1

આ ચિત્ર પર ક્લિક કરી – મજાની વાત વાંચો.

4 responses to “ઈડલીનું મૂળ

  1. Vinod R. Patel November 6, 2016 at 11:51 am

    Courtesy- WorldOfRecipes
    HOW TO MAKE SOFT IDLIS

  2. pragnaju November 6, 2016 at 7:52 am

    એક થિયરી મૂજબ , ઈડલીનું મૂળ દક્ષિણ ભારત નહીં , પણ ઇન્ડોનેશિયા છે
    બીજી થીયરી મુજબ વીયેટનામ છે
    ટપ ટપનું શું કામ છે ?
    ઝાપટો તમ તમારે

    • સુરેશ November 6, 2016 at 9:48 am

      એકદમ મુદ્દાની વાત. શેક્યો પાપડ પણ ન ભાંગી શકનારાઓને ટપટપથી શું કામ?

      આ તો તમારા જેવા ‘કારીગરો’ જોગ !!!

  3. સુરેશ November 6, 2016 at 7:29 am

    અને … આ અંગે વાદ – વિવાદ આ રહ્યા…
    https://controversialhistory.blogspot.com/2008/09/origin-of-idly.html

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: