હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી -૪૬

આજે ભુમિતિની કસોટી !

એક ચોરસને કેટલી રીતે ચાર સરખા ભાગમાં વહેંચી શકાય? એક ઉદાહરણ આ રહ્યું…

[ તમને આવડતી હોય એટલી રીતો  સંખ્યામાં દર્શાવો . દા.ત. ૩, ૪, ૫ વિ. ]

sq21

Advertisements

Comments are closed.