હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગુજ્જુઓનું ‘બાવા હિન્દી’

સાભાર- દિવ્ય ભાસ્કર / ડો.દિનેશ સરૈયા 

ગુજ્જુઓનું ‘બાવા હિન્દી’ જોઇ ચોક્કસથી હસવું રોકી નહીં શકો.

ગુજરાતીઓને હિન્દી બોલવાનો બહુ શોખ.આવડે કે ના આવડે,સામેનું માણસ પણ ગુજરાતી હોય તો પણ મંડી પડે હિન્દીમાં બોલવા.એ તો ઠીક,બિચારા અભણ રિક્ષાવાળા કે શાકવાળા આગળ પણ ઈંપ્રેશન જમાવવા હિન્દીમાં બોલે.જોકે તેમના હિન્દીને હિન્દી તો ના જ કહેવાય,નહીંતર હિન્દીને પણ શરમ આવે,એટલે જ આપણે તેને નવું નામ આપ્યું છે,’બાવા હિદી.’આવા જ બાવા હિન્દીનાં કેટલાંક ઉદાહરણ લાવ્યા છીએ અમે પણ,જે જોઇ ચોક્કસથી તમને વળી-વળીને હસવું આવ્યા જ કરશે,એની અમારી પાક્કી ગેરંટી.

hindi

 અહીં ક્લિક કરો અને આગળની સ્લાઈડ પર જુઓ ગુજરાતીઓના બાવા હિન્દીના એક -એકથી ચડિયાતા દાખલા ( સ્લાઈડ નમ્બર ૧ થી ૧૧ )

4 responses to “ગુજ્જુઓનું ‘બાવા હિન્દી’

 1. સુરેશ October 19, 2016 at 7:47 am

  જૂનો ખજાનો . કાઠિયાવાડી હિન્દી –

  https://dhavalrajgeera.wordpress.com/2016/09/20/guj_hindi/

 2. મનસુખલાલ ગાંધી October 18, 2016 at 11:10 pm

  अच्छा छे………

 3. મૌલિક રામી "વિચાર" October 18, 2016 at 10:27 pm

  આચર કુચર હિન્દી બોલના મતલબ પેન્ટ કે ઉપર ચડ્ડી પહેરવા જેસા હે!!!

 4. kanakraval October 18, 2016 at 5:14 pm

  એક જૂનું “બાવા બન્યા હે તો હિન્દી બોલના પડતાં હે “

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: