હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક … ગોળ ધાણા !

ગોળ -ધાણા !

એક વૈજ્ઞાનીકે ગુજરાતી ને પુછ્યું કે કયો ખોરાક પચતાં સૌથી વઘુ વાર લાગે છે?

ગુજરાતી એ જવાબ આપ્યો : ” ગોળ -ઘાણા “…..

વૈજ્ઞાનીક :- કેમ???

ગુજરાતી :” ૨૨ વર્ષ પહેલા ખાઘા હતા, હજી સુઘી પચ્યા નથી…!! “

laugh-and-winking

Advertisements

2 responses to “આજની જોક … ગોળ ધાણા !

  1. Vimala Gohil ઓક્ટોબર 14, 2016 પર 2:11 પી એમ(pm)

    એક રીતે તો પચી ગયા જ કહેવાય!!!! તો જ ૨૨-૨૨ વરસ ગણાવી શકાયને????

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: