હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૪૪, જવાબ

     જમીનમાં એક ફૂટ ઊંડી અને ૬ ઇન્ચ વ્યાસની કોન્ક્રિટ પાઈપ દાટેલી છે. પિંગપોંગની રમત રમતાં બોલ એમાં પડી ગયો છે. તમારી પાસે માત્ર પિંગપોંગનું બેટ અને પ્લાસ્ટિકની પાણીની બોટલ જ છે.બહુ બહુ તો તમારા જોડાની દોરી છે.

     બોલ શી રીતે બહાર કાઢશો?

——————————————————

સાચો જવાબ – ૧

પાણીની બોટલ વાપરી પાઈપ પાણીથી ભરી દો અને બોલ તરીને બહાર આવી જશે

સાચો જવાબ – ૨

હાથ નાંખીને બોલ કાઢી દો !

સાચો જવાબ આપનાર મિત્રો

પહેલો જવાબ આપનાર

  • કમલ જોશી
  • નીતિન ગૌદાણી
  • કિરીટ પટેલ
  • નરેન્દ્ર
  • નીતિન વ્યાસ

બીજો જવાબ આપનાર

  • પ્રથમેશ શાહ
  • નીતિન વ્યાસ

નોંધ –

મૂળ અંગ્રેજી કસોટીમાં પાઈપનો વ્યાસ આપેલ નથી. મેં ભુલથી એ આપ્યો અને એને કારણે બે સાચા જવાબ શક્ય બન્યા છે. પાઈપ ૩ ઇન્ચની છે – એમ કહ્યું હોત તો બીજો જવાબ અશક્ય બની જાત.

ભાગ લેનાર સૌ મિત્રોનો આભાર

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: