હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૪૪

      જમીનમાં એક ફૂટ ઊંડી અને ૬ ઇન્ચ વ્યાસની કોન્ક્રિટ પાઈપ દાટેલી છે. પિંગપોંગની રમત રમતાં બોલ એમાં પડી ગયો છે. તમારી પાસે માત્ર પિંગપોંગનું બેટ અને પ્લાસ્ટિકની પાણીની બોટલ જ છે.બહુ બહુ તો તમારા જોડાની દોરી છે.

     બોલ શી રીતે બહાર કાઢશો?

Comments are closed.

%d bloggers like this: