હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

गुज़र गया वो जमाना

साभार – श्रीमति प्रज्ञा व्यास

४५ साल पहले

moti

Advertisements

4 responses to “गुज़र गया वो जमाना

 1. jagdish48 ઓક્ટોબર 13, 2016 પર 1:16 એ એમ (am)

  હવે ઢોસાના બે મીંડા આગળ લઈને ૫૦ ઉમેરી દેજો.

 2. મનસુખલાલ ગાંધી ઓક્ટોબર 13, 2016 પર 12:25 એ એમ (am)

  સરસ વિષય છે…………
  મુંબઈમાં ૧૯૫૮માં સાદો ઢોસો ૦-૨-૦ બે આનામાં મળતો હતો અને ચા અડ્ધો કપ એક આનામાં અને આખો બે્ આનામાં અને સ્પેસ્યલ ૩ આનામાં મળતી હતો. મુળ તો ૧૯૫૭માં નયા પૈસાનું ચલણ શરૂં થયું તેના ૧-૨ વરસ પછીથી ભાવો કુદકે અને ભુસકે વધતા ગયાં. અમેરીકામાં “૧૯૯૨”માં કોકાકોલા અને પેપ્સીની ૨ લીટરની બોટલ ૯૯ સેન્ટમાં મળતી હતી, આજે ૨૦૧૬માં પણ એજ ભાવ છે અને સેલમાં આવે તો ૮૮ સેન્ટમાં પણ મલે છે. ૧૯૯૯માં બધાજ ફળ સીઝન પ્રમાણે, ૯૯ સેન્ટ્ના ભાવથી મળતાં હતાં, આજે પણ સીઝન પ્રમાણે એજ ફળો આજ ભાવથી મળે છે, જોકે સફરજન તો લગભગ બારે માસ ૧૯૯૯થી આજ સુધીયતે ૯૯ સેન્ટના ભાવથી (કોઈવર અને કોઈક સ્ટોરમાં ૯૯ સેન્ટથી પણ ઓછા ભાવથી ) મળી રહ્યાં છે. જ્યારે ભારતમાં ૧૯૯૯થી આજ સુધીમાં કેટલા”ગણા”——ગુણાકારને હિસાબે ભાવો વધી ગયાં છે….અમેરીકામાં ૧૯૯૯માં ઈંડીયન રેસ્ટોરન્ટમાં ઢોસાનો ભાવ ૫ થી ૬ ડોલર હતો, આજે ૨૦૧૬માં ૬ થી ૭ ડોલર છે. ૧૯૯૨માં કોફી ૯૯ સેન્ટમાં મળતી હતી, આજે પણ ઘણે ઠેકાણે એજ ભાવે મલે છે.

 3. Vinod R. Patel ઓક્ટોબર 12, 2016 પર 11:47 પી એમ(pm)

  મોતી મહલ એ અમદાવાદ કાલુપુર સ્ટેશન પરની રેસ્ટોરંટ તો નહિ જેનું આ બીલ છે !

 4. Neetin Vyas ઓક્ટોબર 12, 2016 પર 11:04 એ એમ (am)

  You are very right those days has gone.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: