હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પ્રેમ

સાભાર – શ્રી. વિપુલ દેસાઈ,  સુરતી ઊંધિયું

આ શબ્દ વાંચતાં જ ફિલ્મી હીરો અને હીરોઈન યાદ આવી જાય ને?

ના….. આ પણ પ્રેમ.

જો આ વિડિયો જોઈને તમારી આંખ ભીની થઈ ગઈ હોય તો……

  • તમે સાચા હાદજન છો.
  • તમને સાચું હસતાં આવડે છે.

નોંધી લો કે,

દરેક હાસ્યની પાછળ
વ્યક્ત ન થઈ શકે તેવી
કરૂણતા છુપાયેલી હોય છે.

 

Advertisements

2 responses to “પ્રેમ

  1. pragnaju ઓક્ટોબર 12, 2016 પર 7:37 એ એમ (am)

    બાળકોના પ્રેમનું પ્રેરણાદાયી ઉદાહરણ

  2. Vinod R. Patel ઓક્ટોબર 11, 2016 પર 12:37 પી એમ(pm)

    ખરેખર એક કરુણ વાસ્તવિક ચિત્ર રજુ કરતી ટૂંકી ફિલ્મ !

    ગરીબ બાળકોમાં પણ અન્યોન્ય પ્રેમ અને વહેંચીને ખાવાની ભાવના કેવી ઉદ્દાત હોય છે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: