હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ફેસબુક/ વોટ્સપ – બુઢ્ઢા ખખ્ખ?

કાલના સમાચાર આજે…

ફેસબુક/ વોટ્સપ – બુઢ્ઢા થઈ જવાના !

         બહુ ઝડપથી નવું સોશિયલ મિડિયા આવી રહ્યું છે – નામે ‘હાઈવ’. કદાચ એ આવતીકાલનો સોશિયલ હાઈવે હશે.

hive

આ ચિત્ર પર ‘ક્લિક’ કરો.

      થોડીક સમજણ પડી છે, તે પરથી…

    એક   મધમાખીનું વજન માંડ ૧૦૦ મિલિગ્રામ હોય છે. મધપુડાની બધી મધમાખીઓનું કુલ વજન પાંચ થી આઠ પાઉન્ડ જેટલું જ હોય છે. પણ… એ બધીયું ભેગી મળીને ૮૦ – ૮૫ પાઉન્ડનો મધપુડો  એક જ સીઝનમાં બનાવી નાંખે છે. ‘હાઈવ’ કદાચ મધપુડા જેવું હશે અને આપણે મધમાખી જેવા બની જવાના !

       માહિતી વધારે પડતી ‘ટેક્નિકલ’ છે. સાદી ભાષામાં વધારે વિગતમાં કોઈક ખાંટું જ સમજાવી શક્શે !

Advertisements

3 responses to “ફેસબુક/ વોટ્સપ – બુઢ્ઢા ખખ્ખ?

  1. mdgandhi21 ઓક્ટોબર 9, 2016 પર 1:50 પી એમ(pm)

    બહુ સરસ જાણકારી આપી છે.

    ________________________________

  2. pragnaju ઓક્ટોબર 9, 2016 પર 6:36 એ એમ (am)

    મધમાખીના વાતાવરણમાં થતી દુર્દશાના પ્રતિ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે ઇંગ્લેન્ડમાં ૪૦ ટન એલ્યુમિનિયમનું મધમાખીઓના માટે ક્યુ ગાર્ડન્સમાં બનાવામાં આવ્યું છે. પ્રકૃતિ અને તેની સુંદરતાની તરફ લોકોનું ધ્યાન ખેચવા માટે એક કલાકારે ૪૦ ટન એલ્યુમિનિયમનો મધમાખીના માટે મધપૂડો બનાવ્યો છે. તેમણે તેને ‘ધ હાઈવ’ નામ આપવામાં આવ્યું છે.ઘાસના મેદાનની વચ્ચે લાગેલા ૧૭ મીટર લાંબા આ મધપૂડોમાં આર્ટીસ્ટે એલઇડી લાઇટ અને માઈક્રોફોન પણ લગાવ્યા છે.સાઉથ-વેસ્ટ લંડન સ્થિત ક્યુ ગાર્ડનન્ય આ ૪૦ ટનનું ‘ધ હાઈવ’ સ્કલ્પચર આર્ટીસ્ટ વોલ્ફગેંગ બટરેસે બનાવ્યું છે.એલ્યુમિનિયમનો મધપુડો લગભગ ૧૭ લાખ એલ્યુમિનિયમના ટુકડાથી બનેલો છે. વોલ્ફેગેંગને બનાવેલ આ મધપુડોના માટે ગોલ્ડ મેડલ મળી ચુક્યો છે.મધપુડોમાં લાગેલી એલઇડી અને માઈક્રોફોનથી ગાર્ડનમાં મધમાખીઓની અવાજોનો આભાસ થશે. ઇંગ્લેન્ડમાં આજકલ મધમાખીઓને લઈને ઘણી ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: