હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૪૨, જવાબ

કસોટી આ હતી…

 • એક લીલું ઘર છે.
 • એની અંદર સફેદ ઘર છે.
 • એની અંદર લાલ ઘર છે.
 • એની અંદર ઘણાં બધાં બાળકો છે.

એ શું?

સાચો જવાબ

તડબુચ

સાચો જવાબ આપનાર મિત્રો

 • અનીલા પટેલ
 • કમલ જોશી
 • વિમળા ગોહિલ
 • વિનોદ ધનક
 • પ્રભુલાલ ટાટરિયા – ‘ધુફારી’
 • ચેતના કાનાબાર
 • નિતીન ગૌદાણી
 • સુરેશ મોદી

ભાગ લેનાર મિત્રો

 • મનસુખલાલ ગાંધી
  • સીતાફળ
 • હિમ્મતલાલ જોશી – ‘આતા’
  • મને ખબર નથી પડતી

5 responses to “હુંશિયારીની કસોટી – ૪૨, જવાબ

 1. Kokila Shah ઓક્ટોબર 9, 2016 પર 2:41 એ એમ (am)

  મેં કલિંગર તો લખ્યું હતું . જવાબ આપનારમાં મારું નામ નોંધ્યું નથી ..

  Like

 2. Vinod R. Patel ઓક્ટોબર 8, 2016 પર 8:32 પી એમ(pm)

  હિમ્મતલાલ જોશી – ‘આતા’
  મને ખબર નથી પડતી

  ખરેખર સાચો જવાબ , આતાજી નો …સ્પષ્ટ અને નિખાલસ …

  Like

 3. aataawaani ઓક્ટોબર 8, 2016 પર 10:00 એ એમ (am)

  પ્રિય સ્નેહી મિત્રો
  શ્રી અનીલપટેલ , શ્રી કમલ જોશી ,શ્રીમતી વિમળા ગોહિલ ,શ્રીવિનોદ ધનક ,શ્રી પ્રભુલાલ “ધુમફારી ” શ્રીમતી ચેતના કાનભાર શ્રી નીતિન ગુંદાણી શ્રી સુરેશ મોદી આ હુશિયારીની કસોટી કરાવનાર સુરેશ જાનીને સલામ પણ આપ સહુની બુદ્ધિ શક્તિની કુશળતા માટે મિલ્ટ્રીની અદાથી મારા બે પગ ભેગા કરી સ્પ્રિંગની જેમ હાથ હલાવીને સલામ કરું છું . ધન્યવાદ

  Like

 4. nitingaudani ઓક્ટોબર 8, 2016 પર 8:03 એ એમ (am)

  I am NITIN GAUDANI
  Not NITIN Gundani.
  Hope you will update for future.
  Thanking you.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: