હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૪૨

  • એક લીલું ઘર છે.
  • એની અંદર સફેદ ઘર છે.
  • એની અંદર લાલ ઘર છે.
  • એની અંદર ઘણાં બધાં બાળકો છે.

એ શું?

Advertisements

Comments are closed.

%d bloggers like this: