હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Open the eyes of my heart, Lord

સાભાર – શ્રી. વિપુલ દેસાઈ – સુરતી ઊંધિયું

      આ હાસ્યની વાત નથી, કે નથી રડવાની.

     પણ આનંદ પમાડે તેવી જરૂર છે. દસ જ વર્ષના અંધ અને ઓટિસ્ટિક બાળકે ન્યુ હેમ્યોપશાયરની રાજધાની  ‘કોન્કોર્ડ’ માં  માં ૧૩૦૦ ભક્તોની હાજરીમાં ગાયેલ પ્રાર્થના સાંભળો અને એક ધ્યાન થઈ જાઓ…

આ વિડિયો જોઈ,  આપણને અહીંની શિક્ષણ પદ્ધતિ માટે માન થાય તે સ્વાભાવિક છે. પણ યુ-ટ્યુબના એ વિડિયોની માહિતી આપતા ‘બે  શબ્દો’ માં આ વાત અસર કરી જાય તેવી છે –

   To everyone who said all these kind words:

   yes, he’s talented, he really is. But, please, don’t ignore other people, especially those near you.

    They have their amazing talents but you have to find them. PLEASE!

    જેમણે આ બાળક માટે માયાળુ શબ્દો વાપર્યા છે, તે સૌને…

   ‘હા! તે પ્રતિભાશાળી છે. જરૂર છે. પણ બીજા લોકોની અવજ્ઞા ન કરો – ખાસ કરીને તમારી આજુબાજુ હોય તેવાઓની.

  તેમની પાસે પણ આવી જ કોઈક પ્રતિભા છે. તમારે તે શોધી કાઢવાની જહેમત ઊઠાવવાની છે.

પ્લીઝ..

 

Advertisements

One response to “Open the eyes of my heart, Lord

  1. Vipul Desai October 6, 2016 at 10:46 am

    અનુકંપા એ ભગવાને માણસને આપેલી કુદરતી બક્ષિશ છે. એટલે તે તેનો કેટલો ઉપયોગ કરે છે તેના પર બધો આધાર છે. વેસ્ટર્ન દેશોમાં આ વસ્તુનું ખુબ જ ધ્યાન રાખવામાં આવે છે. જો કે બીજા દેશો ભલે ગરીબ હોય પરંતુ ત્યાં પણ મોટાભાગના લોકો મદદ કરવા તૈયાર હોય છે….ઘણીવાર ધ્યાનમાં નથી આવતું….મેં ભારતના ઘણા વિડીયો મુક્યા છે દા.ત. વરુણ કરીને યુવાન ખરેખર ખુબ જ સુંદર કામ કરે છે. એવા તો ઘણા છે. જાની સાહેબે કહ્યું તેમ—-” ‘હા! તે પ્રતિભાશાળી છે. જરૂર છે. પણ બીજા લોકોની અવજ્ઞા ન કરો – ખાસ કરીને તમારી આજુબાજુ હોય તેવાઓની. તેમની પાસે પણ આવી જ કોઈક પ્રતિભા છે. તમારે તે શોધી કાઢવાની જહેમત ઊઠાવવાની છે.”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: