હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગરબા સ્પેશિયલ

સાભાર –  શ્રી. પી.કે.દાવડા, Whatsapp

 • ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય….
  • બેન, તું  સેફ્ટી પીન માર, વેલક્રો લગાવ, સેલોટેપ ચોંટાડ, માથે વજન મુક,પવનમાં રખડવાનું બંધ કર. અથવા ઓઢણી મૂકીને જીન્સ-ટી શર્ટ પહેર. પણ હવે પૂછવાનું  છોડ!
 • હું તો કાગળિયાં લખી લખી થાકી …. …..
  • બેન વોટ્સેપ કર … આજકાલ પોસ્ટનાં ભરોસે ન રહેવાય ..
 • વાંકી વળું તો મારી કેડ વળી જાય,
  નીચી નમું તો મારી ડોક દુ:ખી જાય…

  • બેન તું ઘેરે રહે. તારે ક્યાંય ગરબે રમવા નીકળવા જેવું નથી..
 • એક મને ગમતો આભનો ચાંદલો ને બીજો ગમતો તું..
  • બહેન બીજાને મૂક અને નીલ આર્મ્સ્ટ્રોંગને રસ્તો પૂછી પહેલા પાસે જા..

One response to “ગરબા સ્પેશિયલ

 1. pragnaju October 5, 2016 at 7:15 pm

  વાહ દાવડાજી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: