હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આમને ઓળખો છો?

sbj_1

આતા – ૧૨૦ વર્ષના?

ના

આતા ૧૦૦ વર્ષના ?

ના

તો કોણ?

નેચે જાઓ …

મહોરાંદાર …

સુજા – ૭૩

sbj_2

Advertisements

8 responses to “આમને ઓળખો છો?

 1. Vinod R. Patel October 6, 2016 at 9:37 pm

  સુ.જા. છુપાયા ક્યાંથી છુપે ?

  એમના વિના મ્હોરાં બદલવાની કળા કોણ કરી જાણે ?

 2. P.K.DAvda October 3, 2016 at 11:30 pm

  જરાપણ ન ઓળખાયા !! બહુરૂપિયા?

 3. pragnaju October 3, 2016 at 1:39 pm

  એકટર

  મૂળમા………………….

 4. Vimala Gohil October 3, 2016 at 12:07 pm

  આને ઓળખવાતો બહુ ગહન વિચાર કરવો પડે!!! તલસ્પર્શી અભ્યાસ કર્યા પછી જ એમના વિષે કંઈ બોલાય,નહીં તો……

 5. aataawaani October 3, 2016 at 9:23 am

  હવે ઓળખાણ પડી અને જવાની આવી પડી
  જરા ગઈ જવાની આવી કાળા થઇ ગયા કેશ
  પૂર્વ દેશનો પરહર્યો અને પહેર્યો પશ્ચિમ વેશ

 6. aataawaani October 3, 2016 at 8:43 am

  આતો 73 વરસનો મારો દીકરો છે . .આ મારો બેટો જબરો જાદુગર છે . એ જુવાનને ઘરડા અને ઘરડાંને જુવાન બનાવી દ્યે છે ભગવાન જાણે કઈ જડી બુટ્ટી એમની પાસે છે . . હવે ઈની જડી બુટિયું થી મારે જવાન થઇ જવું છે . અને આવો ચેહરો મારે મારા બ્લોગમાં મૂકે ને દોસદારુને દેખાડવો છે ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: