dhavalrajgeera.wordpress.com
ભીખારી
ક્રોસિંગ પાસે લાલ સિગ્નલ લીલો થવાની રાહ જોઈને કાર ઊભી છે. એક ભીખારી છોકરી એના નાગા પૂગા ભાઈને આંગળીએ વળગાડી ઓશિયાળા ચહેરે અને દયામણા અવાજે ભીખ માંગે છે. આપણે એને એક રૂપિયો આપીશું? ( હવે ચાર …