હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ભીખારી

      ક્રોસિંગ પાસે લાલ સિગ્નલ લીલો થવાની રાહ જોઈને કાર ઊભી છે. એક ભીખારી છોકરી એના નાગા પૂગા ભાઈને આંગળીએ વળગાડી ઓશિયાળા ચહેરે અને દયામણા અવાજે ભીખ માંગે છે.

આપણે  એને એક રૂપિયો આપીશું?
( હવે ચાર આઠ આનીનો જમાનો નથી !)

આપણે તો આમ જ વિચારવાના –

 • આપણે આપેલ રકમમાંથી એના શરાબી બાપને બોટલ મળી જશે.
 • એને ભીખના કામમાં જોતરનાર ગુંડાના હાથમાં આ રકમ જવાની અને અન્ડરવર્લ્ડ વધારે માલેતુજાર થવાનું
 • કિશોર ભીખારી હોય તો નશાકારક ડ્રગના સેવન માટે એ રકમ વપરાવાની
 • સમય જ ક્યાં છે, નહીં તો એને હોટલમાં લઈ જઈને થાળી ખવડાવત

અને……

સિગ્નલ લીલો અને આપણે  વિદાય !

પણ વિશા સચદેએ  આ ઉકેલ શોધી કાઢ્યો…

gluco

આ ફોટા પર ક્લિક કરો અને વિગતે વાંચો.

    એની કારમાં વિશા હમ્મેશ આવાં પેકેટ રાખે છે.  એટલું કરીને વિશા અટકી ના ગઈ. વિશાએ ૨૭ સપ્ટેમ્બરે ટ્વિટ કર્યું અને ….

 • ૧૮૭૪ જણે રિટ્વિટ કર્યું.
 • ૩૦૪૮ જણે ‘લાઈક’ કર્યું.
 • ઘણા બધા જવાબો પણ આવ્યા , જેમણે આવું કામ પોતે શરૂ કર્યાની ખબર આપી.

બે સેમ્પલ આ રહ્યા.

અને ઘણા બધાને આ વિચાર ગમી ગયો અને પોતે પણ આમ કરશે, એમ જાહેર કર્યું.

આને કહેવાય ……

t3

ચાલો આપણો સિગ્નલ લાલમાંથી લીલો કરીએ.

Advertisements

8 responses to “ભીખારી

 1. સુરેશ October 3, 2016 at 8:05 am

  Reblogged this on આતાવાણી and commented:

  ‘હાસ્ય દરબાર’ પર પ્રસિદ્ધ થયેલ આ સમાચાર – લેખ તમને જરૂર ગમશે.

 2. mhthaker October 1, 2016 at 8:14 am

  this is grt idea–its popular here in Mumbai some how..and we keep at home and give to our servants and other delivery person time to time.
  ..but this is all satisfaction of helping by feeding–why as direct money can spoil …its lesser evil..but any commodity can be converted in money..but continue this activity..
  even i propose in temple instead putting cash (as its greatest evil)..we all should put packed food packet–not sweet..so it must be distributed to poor sooner or later..
  before temple people start store of CHADHAVA and sell even with higher price !!!!
  let them not listen this idea

 3. pragnaju September 30, 2016 at 5:15 pm

  સુંદર વાત
  એક વાત ખાસ તમને સ્વયંસેવક થવાનો કે દાન આપવાનો વિચાર આવે તો વિલંબ કરવો નહીં

 4. pravina September 30, 2016 at 12:50 pm

  Whenever I visit India, do the same thing. So many different kinds of biscuits are available. They are 3 to 5 rs. Children love you and give you innocent smile. GOOD IDEA..

  pravinash

 5. Vinod R. Patel September 30, 2016 at 12:39 pm

  જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો,

  રાહ મેં જો આયે દીન દુખી,સબ કો ગલે સે લગાતે ચલો

  સંત જ્ઞાનેસ્વર ફિલ્મનું મને ગમતું આ ગીત યાદ આવી ગયું

 6. Neetin Vyas September 30, 2016 at 11:35 am

  અહીં અમેરિકામાં પણ શહેરોમાં ચોરેચૌટે હાથમાં એક બોર્ડ પકડી લોકો ભીખમાંગતા નજરે પડે.
  મને ટેવ હતી આ પાર્લે નાં ગ્લુકોઝ બિસ્કિટના પેકેટો ગાડીમાં રાખી ઓફિસ જતાં આવતાં ભીખારીઓને આપવાની..
  એક વખાર એક ભીખારી મને કહે, ” I don’t like Indian cookies, give me American cookies only”…

 7. pravinshastri September 30, 2016 at 10:58 am

  ફેસબુક પર શેર કર્યું છે. ભારતના મિત્રો માટે સરસ સંદેશ. અમેરિકામાં પણ “કેન કેન” પ્રવૃત્તિ ચાલે છે. જ્યારે ફૂડ કેન અને પેકેટ્સ જરૂરિયાતમંદોને પહોંચાડાય છે.
  આમાં પાર્લેની કુશળ માર્કેટિગ- વ્યાપારી ગણત્રી તો નથી ને?
  હોય તોયે શું? કોન્સેપ્ટ સારો છે.

 8. Arvind Adalja September 30, 2016 at 10:53 am

  Reblogged this on .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: