હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બાપની ફરજ બજાવતો દેડકો ….

Courtesy- Mr. Sharad Shah, Ahmedabad

Bullfrog Dad Protects His Tadpoles

The African bullfrog (Pyxicephalus adspersus) is the biggest frog in Africa and very aggressive. But in spite of that, it’s a devoted father.

Bullfrogs spawn in little pools around the margins of larger ponds and after mating is over one male stays to keep watch over the newly hatched tadpoles. If the pool begins to dry up the dutiful dad digs a channel to a new water source.

Advertisements

2 responses to “બાપની ફરજ બજાવતો દેડકો ….

 1. pragnaju સપ્ટેમ્બર 28, 2016 પર 1:54 પી એમ(pm)

  યાદ આવે………………………………………

  અંધારી આ રજની સજની, મેઘબિહામણી રે,
  વારે વારે દરશન દઈ, ચોંકવે દામણી રે;
  ધો ધો ધો ધો, ઉદક પડતું, પહાણ ઉપેર ભારી,
  દેખી સંધું ક્યમ ન ટટળું નાથ સારુ હું નારી ?

  આ તોફાને, ખૂબ કરી કળા, ડુંગરે નાચતા રે,
  ‘ટેહુ’ ‘ટેહુ’, વદી હરખમાં, મોર તે વૃંદમાં રે;
  દેખી દાઝું ઊંચકી તન ના, જંગી વિલાસ કીધો,
  માદા પેરે, ઝીલી સુરસ મેં, હાય રે ના જ પીધો !

  દિલાસાથી, ધીરજ ધરવી, ચાતકા, જોઈ તુંને,
  તારું સીઝ્યું, મુજ નવ સીઝ્યું, લહાય વાધી જ મુને;
  રે દાદુરા, ઘન વરસતો જોઈ ફુલાઈને રે,
  ‘ડ્રૌંઊ’ ‘ડ્રૌંઊ’, અતિસ લવી કાં ચીડવે છે મને રે ?

  શા સારુ ઓ, દરદી હું છતાં બહેની કોયલડી રે,
  ટૂઊ ટૂઊ કરતી હું વિના, મેઘસૂરે ચડી રે
  તોબાકારી તીણી જ ચીસથી, સારસા, ભાઈ તારી,
  કેશો ઊભા, કરી કણકણે, પેટ બાળે છ ભારી.
  -નર્મદાશંકર
  વિરહીણી સ્ત્રી માટે તો વિયોગ જ કાળી રાતના અંધાર સમો છે એ હકીકતને ધાર કાઢવી હોય એમ કવિ કાજળઘેરી રાત અને પડ્યા પર પાટુ સમા બિહામણું સ્વરૂપ આપતા મેઘને અહીં લઈ આવ્યા છે. વારંવાર ચમકી જતી વીજળી ડરમાં ઉમેરો કરે છે અને ધો ધો ધો ધો કરીને વિપુલ માત્રામાં વરસાદ પડી રહ્યો હોય એવામાં નાથ માટે હું કઈ રીતે મારી જાતને ટટળતી રોકું એવા પ્રશ્ન સાથે કવિ કાવ્યની જમાવટ કરે છે. સાંબેલાધાર વરસતા વરસાદ માટે ધો ધો ધો ધો જેવો અભૂતપૂર્વ શબ્દ તો નર્મદ જ પ્રયોજી શકે… મોર, ચાતક, દેડકો, કોયલ, સારસ તમામ વર્ષાની મસ્તીમાં મસ્ત છે ત્યારે એમની પ્રણયોર્મિ નીરખી કાવ્યનાયિકા વિયોગભાવ બળવત્તર બનતાં ઈર્ષ્યાના દાહક અગ્નિની જલન રોમ-રોમે અનુભવે છે. પ્રોષિતભર્તૃકા
  (દામણી= વીજળી, ઉદક=પાણી, દાદુર= દેડકો)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: