હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કાઠિયાવાડી હિન્દી

સાભાર  – શ્રી. નિકુંજ  ભટ્ટ

 1. પવન તો  જો, ઐસા વાતા હે કે, સાલા બાઇણા બંધ હો જાતા હે.
 2. હમારે ગામ મેં કોઈ વાયડાઈ કરતા હે ના, તો લોગ ઉસકી ધોકાવાળી કરતે હે.
 3. જલ્દી દો ને ભૈયા મોડા હોતા હે, ન તો પછી ઘર મેં મગજમારી હોતા હે.
 4. હમારે ગુજરાતમેં તો બાયડી હી ઘર હાંકતી હે,  હમ ભાયડે બસ પૈસા કમા કે ઉસકે હાથ મેં ઘર દેતે હે,

હમ કાઠિયાવાડકા નથી હૈ – અમદાવાદના  હે . પર એક વાત ઉમેરતા હે …

અમે ખરીદવા કે લિયે બજાર જઈએ તબ…

 1. બોત સારા ખોળતા હે
 2. સસ્તા બી ખોળતા હૈ
 3. થોડાક નમતા માંગતા હે
 4. ઓર એના બાદ….
 5. પેસા આવતીકાલે દેનેકુ બોલતા હે !

 

Advertisements

7 responses to “કાઠિયાવાડી હિન્દી

 1. mdgandhi21 September 21, 2016 at 10:30 pm

  હમકો ભી હિન્દી આવડતા છે પણ બોલનેકુ ફાવતા નથી હૈ

 2. Vinod R. Patel September 20, 2016 at 7:22 pm

  મારાં દાદીમા મિયાં ફૂસકી ની વાત કહેતાં ત્યારે આવી ગામઠી હિન્દી બોલતાં , એ યાદ આવ્યું ..!

  એક નમુનો

  મિયા ફૂસકી બચારા રોઈને રોઈને અડધા હો ગયા

  તુમ્હેરે કુ કિધર જાવણેકા હય ..વિગેરે

 3. aataawaani September 20, 2016 at 2:11 pm

  દેશીંગા દરબારે નદીએથી નાહીને આવતા બ્રાહ્મણને પૂછ્યું .
  મારાજ મચ્ચિયાં કિતની મોટી સે
  બાપુ કૂણી કૂણી માંસલીયું હે . મોટી માંસલીયું ખાતે જેણીયું . તો આ મામદો રહેવા નઈ દેતા સે .

 4. pragnaju September 20, 2016 at 1:10 pm

  હમકો ભી હિન્દી આવડતા છે પણ બોલનેકુ ફાવતા નથી હૈ

 5. ગોદડિયો ચોરો… September 20, 2016 at 11:45 am

  યે ખોલકીના એ તો મેરી બાયડી હે

 6. aataawaani September 20, 2016 at 11:05 am

  કોઈ બાવા બનતા હેતો ઈને હિન્દી બોલ્યા વગર સુટકા નહીં હે .

 7. mhthaker September 20, 2016 at 10:31 am

  lo karo baat– hamako to eisa nahi aata !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: