હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક …. પત્નીનું શિર દર્દ !

સવારે ઉઠતાં જ મનુભાઈની પત્ની રસીલાબેને માથું દબાવતાં દબાવતાં પતિને ફરિયાદ કરી કે ….

” આજે સવારથી જ  જાણે કે મારું  અડધું માથું ખુબ જ  દુખે  છે , એમ કેમ થતું હશે ?

મનુભાઈથી ભૂલમાં જ કહેવાઈ ગયું :” એ તો જેટલું હોય એટલું જ દુખે  ને ?

અને એ ભૂલને પરિણામે …..

….. એ દિવસે મનુભાઈનું આખું શરીર પીડાથી દુઃખતું રહ્યું  ! 

One response to “આજની જોક …. પત્નીનું શિર દર્દ !

  1. સુરેશ સપ્ટેમ્બર 17, 2016 પર 3:09 પી એમ(pm)

    મનુભાઈની ‘સાબુ’ ચાલી ગઈ હતી!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: