હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અને બળદ અટકી ગયો !

સાભાર – શ્રી. મહેન્દ્ર ઠાકર, નિકુંજ ભટ્ટ, only4teachers

       એક ઘાંચી પાસે એક બળદ હતો. ઘાંચી આ બળદ પાસેથી ખૂબ કામ લેતો. તેલની ઘણીની ફરતે ગોળગોળ ચાલ્યા કરવાનું, જેનાથી તેની પીઠ પર બાંધેલાં લાકડા વડે ઘણીની ચક્કી ફરે અને તેલ નીકળ્યા કરે. બળદ પણ સમયની ચિંતા કર્યા વગર કામ કર્યા રાખતો. સવારે ચાલવાનું શરૂ કરે તે છેક સાંજે એનો માલિક પેલું લાકડું અલગ કરે, ત્યારે જ અટકે.

     ઘાંચીને પોતાના બળદની નિષ્ઠા અને થાક્યા વગર કામ કરવાની ક્ષમતા પર અભિમાન થઇ ગયું. એ તો બધાને ચેલેન્જ આપવા લાગ્યો કે, “જે મારા બળદને શારીરિક ઇજા કર્યા વગર સાંજ પડ્યા પહેલાં ચાલતો અટકાવી દે અને હું કહું તો પણ ના ચાલે, એને હું 1000 રૂપિયા ઇનામ આપીશ.”

અને એક જણે એ બીડું ઝડપ્યું અને….

 બળદ અટકી ગયો !

 

શી રીતે? આગળ વાંચવા નીચેના ચિત્ર પર ક્લિક કરો….oft

Advertisements

One response to “અને બળદ અટકી ગયો !

  1. mhthaker September 12, 2016 at 11:31 am

    very nice..and only 4 teacher is grt collection

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: