હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મહા રસોડું

      જમવાનું કોને ન ગમે? કોઈ પણ પ્રસંગ હોય, એના અંતે ભોજન કે હળવો/  ભારે નાસ્તો તો હોય જ. કમ સે કમ ‘પ્રસાદ’ તો હોય, હોય ને હોય જ.

     આપણા ‘મગજના ડાક્ટર’ ઉર્ફ્ર ‘રાત્રિ’ ને જેમનામાં બહુ આસ્થા છે એ ઇસ્કોન વાળા પણ એમાંથી બાકાત નથી. એમનું રસોડું તો એટલું બધું મોટું કે, નેશનલ જ્યોગ્રાફિક વાળાને પણ ભાવી ગયું !!

Advertisements

4 responses to “મહા રસોડું

 1. Bhanu Vyas ઓગસ્ટ 25, 2016 પર 8:33 એ એમ (am)

  Nice…..I like .

  2016-08-24 11:03 GMT-04:00 “હાસ્ય દરબાર” :

  > સુરેશ posted: ” જમવાનું કોને ન ગમે? કોઈ પણ પ્રસંગ હોય, એના અંતે ભોજન
  > કે હળવો/ ભારે નાસ્તો તો હોય જ. કમ સે કમ ‘પ્રસાદ’ તો હોય, હોય ને હોય જ.
  > આપણા ‘મગજના ડાક્ટર’ ઉર્ફ્ર ‘રાત્રિ’ ને જેમનામાં બહુ આસ્થા છે એ ઇસ્કોન વાળા
  > પણ એમાંથી બાકાત નથી. એમનું રસોડું તો એટલું બ”
  >

 2. pragnaju ઓગસ્ટ 24, 2016 પર 1:51 પી એમ(pm)

  ભોજન ભજન સાથે હોય જ-હા,તેને પ્રસાદ કહેવાય.અહીં તો અમે મંદીરે દર્શન કરવા જ ઇએ ત્યારે ઘરનું રસોડુ બંધ!
  હે ગોવર્ધનનાથ,તમને તો કોણ જમાડી શકે ? તમે તો જગત ને જમાડો છો.સર્વ નું પોષણ કરો છે. પણ અમે પ્રેમ થી તમારા માટે લાવ્યા છીએ,તો અમારી ભાવના છે કે આપ આરોગો અમે નિહાળીએ
  જમો થાળ જીવન જાઉં વારી, ધુઓ કરચરણ કરો ત્યારી. જમો૦ ટેક૦
  બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી, કટોરા કંચનની થાળી;જળે ભર્યા ચંબુ ચોખાળી… જમો૦ ૧
  કરી કાઠા ઘઉંની પોળી, મેલી ઘૃત સાકરમાં બોળી;કાઢ્યો રસ કેરીનો ઘોળી… જમો૦ ૨
  ગળ્યા સાટા ઘેબર ફૂલવડી, દૂધપાક માલપુવા કઢી;પૂરી પોચી થઇ છે ઘીમાં ચડી… જમો૦ ૩
  અથાણાં શાક સુંદર ભાજી, લાવી છું તરત કરી તાજી,દહીં ભાત સાકર છે ઝાઝી… જમો૦ ૪
  ચળું કરો લાવું હું જળઝારી, એલચી લવિંગ સોપારી,પાનબીડી બનાવી સારી… જમો૦ ૫
  મુખવાસ મનગમતા લઇને, પ્રસાદી થાળ તણી દઇને;ભૂમાનંદ કહે રાજી થઇને… જમો૦ ૬ .
  ત્યારે સંત કવિ મકરન્દ દવે –-
  સંધાય આવે ને જાય ઊલળતા હાથે,
  એક વહુનું વાસીદું વહુને માથે.
  શેડકઢાં દૂધ મારા સસરાને જમાડો
  ને જેઠને જમાડો બાસુંદી
  માખણનો પીંડો મારા પરણ્યાને પરોસો
  ને સાસુને ચખાડો થીણું ઘી;.
  સૂકો એવો રોટલો ને ખાટી એવી છાસ, વીરા !

 3. Vinod R. Patel ઓગસ્ટ 24, 2016 પર 12:03 પી એમ(pm)

  ભોજન અને ભજન … વાહ … સુંદર મેનેજમેન્ટ …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: