હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક …..બાપુની બહેરાશનું શું કારણ ?

સાભાર- શ્રી ઉલ્લાસ ઓઝા/ડો.રાજેન્દ્ર ત્રિવેદી

બાપુ અને એમનો નોકર રઘલો બહેરા કેમ થઇ ગયા ?

એમની બહેરાશનું કારણ જાણવા આ મજાની જોક વાંચો.

બાપુ તેમની પત્ની સાથે સીટીંગરૂમ માં બેઠા હતા.

તેમણે કિચનમાં કામ કરતા એમના નોકરને બુમ પાડી:

“રઘુ”

રઘુ :બોલો માલિક,

બાપુ:આ મારી દારૂની બોટલમાં થી દારૂ પી ને પાણી કોણ ભરે છે?

કિચનમાં થી કોઈ જવાબ ના આવ્યો,

બાપુએ બેત્રણ વખત પૂછ્યુ”દારૂની બોટલ માં પાણી કોણ ભરે છે”

કોઈ જવાબ ના આવ્યો એટલે બાપુ કિચન માં ગયા,

બાપુ:અલ્યા રઘલા મેં પહેલી બુમ પાડી એ તેં સાંભળીને “બોલો માલિક”

જવાબ આપ્યો પણ બીજા કોઈ સવાલ નો જવાબ કેમ ના આપ્યો?

રઘલો:સાહેબ,પહેલી બુમ સભળાઈ પણ પછી કશુ સંભળાયુ નથી .

બાપુ :એવુ ના બને !

રઘલો કહે”સાહેબ તમે કિચન માં રહો હું સીટીંગ રૂમ માં થી તમને પુછુ.

રઘલો સીટીંગ રૂમમાં માલકિન હતાં ત્યાં ગયો ત્યાંથી બુમ પાડી:

“માલિક”,

બાપુ: બોલ રઘલા,

રઘલો:માલિક, આપણા ઘરની કામવાળીને મોબાઈલ કોણે અપાવ્યો?

અંદરથી કોઈ જવાબ ના આવ્યો.

રઘલો :માલિક,આપણી કામવાળીને લોંગ ડ્રાઈવ પર કોણ લઈ જાય છે?

કોઈ જવાબ ના આવ્યો.

બાપુ બહાર આવીને રઘલા ને કહે:

“તુ સાચુ કહેતો હતો,બીજુ કશુ સંભળાતુ નથી”!!!!!!😜🙄🎯

Advertisements

2 responses to “આજની જોક …..બાપુની બહેરાશનું શું કારણ ?

  1. pragnaju ઓગસ્ટ 9, 2016 પર 5:17 પી એમ(pm)

    રઘુ જદુરાજની વાતજ કહે,
    દત્ત ભરતનું ઓઠું લહે;.
    અજગરવરતી વનમાં પડ્યા,
    તે ક્યાંઇથી આવી ચડ્યા;.
    તેને પોતા સરખા કર્યા,
    અખા ઘેર ઘેર ઉપદેશ ન કહ્યા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: