હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઇસ્લામની સ્થાપના તુલસીદાસે કરેલી

નેટ મિત્ર શ્રી. શિરીષ દવેનું સમસનાટી ભરેલું, મૌલિક સંશોધન….

જો કે, શિરીષભાઈ તો વિદ્વાન સહજ નમ્રતાથી  એને મૌલિક નથી કહેતા!

        આ લેખનું કશું જ મૌલિક નથી. જો કે વિશ્વમાં કશું જ મૌલિક હોતું નથી. દરેક જ્ઞાન વિશ્વમાં સંગ્રહાએલું જ હોય છે. જેમકે ગુરુત્વાકર્ષણની શોધ થઈ એ પહેલાં પણ ગુરુત્વાકર્ષણ હતું જ. ગુરુત્વાકર્ષણના સમીકરણો શોધાયાં તે પહેલાં પણ તે સમીકરણો હતાં જ. આવી તો ઘણીજ બાબતો છે એમ નથી પણ બધી બાબતો આવી જ છે. ક્યારેક કોઈ વ્યક્તિ જ્યાં ત્યાં પડેલી વાતોનો ક્યાંક મેળ બેસાડે છે એને કેટલાક પોતાને બુદ્ધિશાળી માનતા લોકો પોતાને નામે ચડાવવાની કોશિસ કરે છે તે વાત સૌ કોઈ માન્ય રાખે છે. ન રાખતા હોય તો પણ તે વાત ચાલી જાય છે. આ વાત પણ સમજવા જેવી છે. ટૂંકમાં સત્ય તો વિશ્વમાં નિહિત સ્વરુપે પડેલું જ છે.

પણ આમાં તુલસીદાસ અને ઈસ્લામ ક્યાં આવ્યા?

ન્યાં કણે

third

આ ચિત્ર પર ક્લિકો…

Advertisements

One response to “ઇસ્લામની સ્થાપના તુલસીદાસે કરેલી

  1. dhirajlalvaidya જુલાઇ 26, 2016 પર 4:10 એ એમ (am)

    “ઢોલ, ગંવાર, શુદ્ર, પશુ, નારી, યે સબ તાડનકે અધિકારી.” સંત તુલસીદાસજીનું આ સૂત્ર સમજદારી માંગી લે છે. મારા મતે અહીં “તાડન” શબ્દ ‘થપથપાવવા’ ના અર્થમાં હોય ‘પોરસાવવું’ કે ‘ફૂલવવું’ ના અર્થમાં લેવું વધારે અર્થપ્રદ ગણાશે. ‘ઢોલ’ ને તેના સાદ ના સપ્રમાણ થપથપાવવામાં આવે છે. બહેતર અવાજ માટે. ‘ગવાઁર’ સાથે સમજાવટથી તેની હામાં હા મિલાવવાથી તે શાંત રીતે ધાર્યું કામ કરશે.    ‘શુદ્ર’ માટે તેના કામના વખાણ કરીને તેની સાથે કામ લેવાથી તે હોંસે-હોંસે કામ કરશે. ‘પશુ’ ગમેતેવા ઉગ્ર પશુને પણ પાંપાળીને કામ લેવાથી કામ સરળતાથી કરી આપશે. ‘નારી’ ને પણ તેના રૂપ,ગુણ, તેના આવડતના વખાણ કરીને કામ લેવાથી તે હરખથી કામ કરશે. મને લાગે છે કે સંતશ્રી તુલસીદાસજીએ આજ અર્થમાં ઉપરોક્ત સૂત્ર આપ્યું હશે.  

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: