હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક્સ …. પ્રેષક- ગોવિંદ પટેલ

બૂચ પર બાટલો !

પ્રોફેસર બૂચ સાહેબ બિમાર પડયા. ડોક્ટરે ગ્લુકોઝનો બાટલો ચડાવ્યો.
બૂચ સાહેબ હસ્યા.

ડોક્ટરે પૂછ્યું કેમ હસ્યા ?
બૂચ સાહેબ કહે:’રોજ બાટલા પર બૂચ હોય છે. આજે બૂચ પર બાટલો છે

ગતિશીલ ગુજરાત !

ગુજરાતમાં હજી બરોબર વરસાદ નથી થતો એનું કારણ શું ?
કારણ એ કે ગુજરાત ઉપર આવતાં જ વાદળોને ખબર પડી જાય છે કે ઓહો આ તો ‘ગતિશીલ વિસ્તાર’ છે
એટલે એ ગતિમાં આવી જાય છે અને આગળ જતાં રહે છે

ભીંજાયેલી સાડીઓનું પ્રદર્શન !

પત્ની: બહાર આટલો વરસાદ પડે છે. ઘરે આવતાં મોડું કેમ થયું ?
પતિ: રસ્તા પર ભીંજાયેલી સાડીઓનું પ્રદર્શન લાગેલું હતું. એ જોતાં જોતાં મોડું થઇ ગયું.
પત્ની: પછી એકેય લાવ્યા ?
પતિ: ક્યાંથી લાવે ? બધી પહેરેલી હતી !

Advertisements

3 responses to “આજની જોક્સ …. પ્રેષક- ગોવિંદ પટેલ

  1. Vimala Gohil જુલાઇ 12, 2016 પર 3:48 પી એમ(pm)

    “ગતિશીલ ગુજરાત ” આપણું. આપણું….

  2. pragnaju જુલાઇ 12, 2016 પર 7:15 એ એમ (am)

    ત્રણેય મઝાની રમુજ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: