હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

धीरे धीरे से मेरी ज़िन्दगीमें आना

संस्क्रुतमें !

साभार – श्री. महेन्द्र ठाकर,  विनोद भट्ट

Advertisements

6 responses to “धीरे धीरे से मेरी ज़िन्दगीमें आना

 1. Hitesh M.Sanghvi July 11, 2016 at 8:42 am

  jordaar…

 2. dhirajlalvaidya July 11, 2016 at 3:53 am

  એક વખત જેનું સર્વસ્વ વર્ચસ્વ રહ્યું હતું એ દેવભાષા સંસ્કૃત હાલ મૃતપ્રાય દશામાંથી ધીમે-ધીમે ધીરે-ધીરે શ્વાસ ભરવા લાગી છે. પરદેશમાં તેની માઁગ દિન પ્રતિદેન વધી રહી છે. કદાચ એટલે પણ મોડે-મોડે આપણા દેશીઓને સંસ્કૃતનું મહત્વ સમજાવા લાગ્યું છે. અને સંસ્કૃતતો મહારત્નાકર છે તેનું જેટલું મંથન કરશો તેટલો આપણને જ લાભ થશે. સંસ્કૃત શ્રેષ્ઠ અલંકૃત કર્ણપ્રિય ભાષા છે. આજે તો દેશભરેમાં અનેક પાઠશાળાઓ અને સંસ્થાનો ખૂલી રહ્યાં છે. સંસ્કૃતમાં ગ્રેજ્યુએશન અને માસ્ટર ડીગ્રી ઉપરાંત પીએચડી પણ થવાય છે. અને ઘણા થયા પણ છે. સંસ્કૃતમાં સામાયિકો પણ બહાર પડે છે. કેન્દ્ર સરકાર પણ સંસ્કૃત પંડિતોને રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કૃત કરે છે.સૂરતના શાસ્ત્રીશ્રી નિલકંઠ શુક્લ અને શાસ્ત્રીશ્રી અંબુભાઈ જોશી રાષ્ટ્રીય પુરસ્કૃત સંસ્કૃત પંડિત જાણમાં છે. અમદાવાદમાં શ્રી મિહિર ઉપાધ્યાયના સંચાલન હેઠળ સંસ્કૃત “એકલવ્ય સંસ્કૃત એકેડેમી” નામક સંસ્થાન ચાલે છે. તેઓ નાના ૮/૧૦ વર્ષના બાળકોને પણ સંસ્કૃતમાં સામાન્ય વાત કરતાં શિખવે છે. તેઓ “સામ્પ્રતમ્” નામનું માસિક બહાર પાડે છે. હજી એનો જેટલો પ્રચાર અને પ્રસાર થાય એટલો ઓછો છે. હાસ્ય દરબાર દ્વારા સંસ્કૃતમાં ગાય શકાય તેવું સ-સંગિત કર્ણપ્રિય ગીત રજુ કરવામાં આવ્યું…..જે એક સ્તુત્ય પગલું છે.

 3. Vimala Gohil July 10, 2016 at 7:14 pm

  સુમધુર સંસ્ક્રુત ગીત સાંભળનાર સંસ્ક્રુત ગાતા-સમજ્તા થશે,જેમ હિંદી ન જાણનાર પણ હિંદી ગીત ને ફિલ્મ માણે છે. આવો દોર ચાલુ રહ્યો તો લુપ્તપ્રાય થતી ભાષાની મોટી સેવા ગણાશે.

 4. pragnaju July 10, 2016 at 2:48 pm

  प्रतिपल मम संस्मरणम
  स्मरणे मात्रं त्वम
  हृदयस्ये मम वार्तां कथनान्य अहम कम
  तव मम, मम तव एक प्राण:
  एक प्राण: किम कुरुयाम
  भ्रामणि, न्रित्याणि, गायानि,लिक्खामि
  तव कृत किम कुरुयाम

  संस्कृत की क्लास नहीं चल रही. गाना है ये. धीरे-धीरे से मेरी जिंदगी में आना. एक फेसबुक पेज है. बतंगड़ उसी पर अपलोड हुआ है. वहां से खूब देखा जा रहा है. संस्कृत में है. और गाने वाले ने मस्त गाया है. ये अच्छा प्रयोग है. हम संस्कृत-संस्कृत करते तो हैं पर कूल सा यूज नहीं करते. माने ऐसा प्रयोग जो जनता को समझ आए, अट्रैक्ट करे. जनता से जुड़ जाए. ये वाला गाना गाया किसी ने और देखिए लोगों को कित्ता पसंद आ रहा है. हम कहते हैं अगर संस्कृत की फिकर है न. गाने निकलवा दो ऐसे ही देखना कैसे जबान पर चढ़ जाएंगे.

 5. Vinod R. Patel July 10, 2016 at 11:13 am

  એક વખત જેનું વર્ચસ્વ રહ્યું હતું એ દેવ ભાષા સંસ્કૃત હાલ મૃતપ્રાય દશામાં છે ત્યારે એનો જેટલો પ્રચાર અને પ્રસાર થાય એટલો ઓછો છે.

  આ જ ગીત હિન્દી શબ્દોમાં આખું ગીત …
  धीरे धीरे से मेरी ज़िन्दगीमें आना
  सुनिए आशिकी फिल्म की सांग (धीरे धीरे से मेरी ज़िन्दगी में आना )- सुमन की प्यारी और खूबसूरत आवाज में

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: