હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક ! – ખોજ … મોજ….બોજ

ત્રણ પુસ્તકો !

નેહરુજી એ જેલમાં એક પુસ્તક લખ્યું હતું ,

એનું નામ છે :” ભારત એક ખોજ “

મોદીજી પ્લેન મુસાફરીમાં એક પુસ્તક લખી રહ્યા છે,

એનું નામ છે :” વિશ્વ ભ્રમણ એક મોજ “

સોનિયાજી ઘેર બેઠાં એક પુસ્તક લખી રહ્યાં છે,

એ પુસ્તકનું નામ છે :” પપ્પુ એક બોજ “

 

(હિન્દીમાંથી અનુવાદ -ફેસ બુક )

Advertisements

3 responses to “આજની જોક ! – ખોજ … મોજ….બોજ

 1. સુરેશ જૂન 26, 2016 પર 7:35 એ એમ (am)

  તો જ
  ધોજ ( કપડાં)
  ભોજ ( રાજા)

  વિપ કહે…
  હાદ જોઈએ રોજ.

 2. dhirajlalvaidya જૂન 26, 2016 પર 3:44 એ એમ (am)

  ‘ફોજ’માં ‘મોજ’ માની, ભરતીની ‘ખોજ’માં અપાત્ર ઠરેલા પોતાને રાજા ‘ભોજ’ માનતા સ્વામિ, ‘રોજ-રોજ’ ‘લોજ’નું ખાવાથી જીવન ‘બોજ’ લાગવાથી કંટાળીને ‘હોજ’ ગોતવા નીકળ્યો…..ડૂબી મરવા… ફોજ…મોજ…ખોજ…ભોજ…રોજ…લોજ…બોજ…હોજ…

 3. Vimala Gohil જૂન 25, 2016 પર 11:54 એ એમ (am)

  હા.દ.માં અમારે તો નહી ખોજ,નહી બોજ બસ મોજ,મોજ ને મોજ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: