હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અમદાવાદી કાકા !

સાભાર – શ્રી વિપુલ દેસાઈ, સુરતી ઊંધિયું બ્લોગ 

એક સુરતીને ભારે પડ્યા એક અમદાવાદી કાકા !

અમદાવાદી કાકાને સ્ટેશન ઉપર એક માણસ મળ્યો.કહેવા લાગ્યોમારું પર્સ ક્યાંક ખોવાઈ ગયું છે.બસ મને કાલુપુરથી સુરત પહોચવાના પૈસા આપી દો. ટીકીટ ૧૫૦ રૂપિયાની છે અને સુરતથી મારે ઘરે હું ચાલતો જતો રહીશ. બસ ૧૫૦ રૂપિયા જોઈએ છે. આમ તો હું ખુબ સંપન્ન પરિવારથી છું, મને પૈસા માંગતા ખચકાટ થાય છે.

કાકા: ઈમો શરમાવા જેવી કોય વાત નહિ ભઈ,કોક દાડો મારી જોડયે આવું થઇ હકે હેં..

આ લ્યે મારો ફોન, તારા ઘર વાળાઓ જોડે વાત કર. કઈ દે કે મારા આ નંબર ઉપર ૨૦૦ રૂપિયા નું રીચાર્જ કરાવી દે અને તું મારી જોડે ૨૦૦ રૂપિયા રોકડા લઇ લે. તારો પરોબ્લેમ સોલ થઇ જાહે…

પેલો માણસ કઈ બોલ્યા વગર આગળ ચાલવા લાગ્યો.કાકા બોલ્યા, ટોપા તારા જેવા રોજ ૧૭ આવે છે.

Advertisements

One response to “અમદાવાદી કાકા !

  1. સુરેશ June 7, 2016 at 6:49 am

    ગુરૂ કહેવાય!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: