હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

दिल

साभारश्री. महेन्द्र ठाकर

        एक 80 वर्षीय बुजुर्ग के हृदय का ऑपरेशन हुआ ।
बिल आया 8 लाख रुपया, बिल देखने के बाद बुजुर्ग की आँखों में आंसू आ गए , यह देखकर डॉक्टर ने कहाँ रोइये मत में इसे कम कर देता हूँ।

      बुजुर्ग ने कहा यह बिल तो बहुत कम है, अगर 10 लाख भी होता तो में देने में समर्थ हूँ। आँसू तो इस लिए आये कि जिस प्रभु ने 80 वर्ष तक इस दिल को सम्भाला, उसने कोई बिल नही भेजा आपने केवल तीन घण्टा सम्भाला, 8 लाख रूपये।

वाह रे मेरे प्रभु …
आप कितना ध्यान रखते है हमारा।*

Advertisements

3 responses to “दिल

 1. La' Kant " કંઈક " મે 30, 2016 at 12:00 am

  “…જે ઇનપુટની લાઈન મૂકી તે જ/ આગળ જઈ આઉટપુટની લાઈન, / વેદનાને વહાવવા આંસુ બનાવ્યા,”
  શ્વાસ જે સહજ ….. તેનું ચાલકબળ ‘આ અજ્ઞાત’ ચૈતન્ય -શક્તિ …તે ઓળખાય સમજાય અનૂભૂતિથી …તે જ જગતનું સર્વોત્તમ સત્ય !
  લા’ કાન્ત / ૩૦.૫.૧૬ / ૧૦:૦૩૦ ઇન્ડીયા.

 2. Vinod R. Patel મે 29, 2016 at 9:27 am

  “ઈશ્વર ધી બેસ્ટ ઍન્જિનિયર”

  આંખરૂપી કૅમરા ગોઠવ્યા,

  કાનરૂપી રિસીવર આપ્યા,

  હાર્ડડિસ્ક મૂકી દિમાગમાં,

  હ્રદયરૂપી ઍન્જિન મૂક્યુ,

  લોહીને બનાવ્યુ ઈંધણ,

  ને ઍન્જિન જ ટાંકી ઈંધણની,

  ને પછી લાંબી પાઈપલાઈન,

  હાડમાંસથી બૉડી બનાવી,

  કવર ચઢાવ્યુ ચામડીનુ,

  કીડનીરૂપી ફિલ્ટર મૂક્યુ,

  હવાની લેવડદેવડ માટે ફેફસા,

  જે ઇનપુટની લાઈન મૂકી તે જ

  આગળ જઈ આઉટપુટની લાઈન,

  વેદનાને વહાવવા આંસુ બનાવ્યા,

  અને આ શરીરની બધીજ ક્રીયાઓ માટે

  કેમિકલ સિગ્નલ્સ બનાવ્યા,

  લાખ લાખ વંદન છે તમને !

  —અજ્ઞાત

  આ બધુ તો માણસ શીખી ગયો ઈશ્વરથી,

  પણ લાગણી કેવી રીતે બનાવવી,

  પ્રેમ કેવી રીતે બનાવવો,

  આત્મા ક્યાંથી લાવવો ,

  અમુક વસ્તુઓમાં હજુ મોનોપોલી છે ઈશ્વરની અને રહેશે સદા…!!!

  “ગોડ તૂસી ગ્રેટ હો”

  • Vimala Gohil મે 29, 2016 at 11:49 am

   “અમુક વસ્તુઓમાં હજુ મોનોપોલી છે ઈશ્વરની અને રહેશે સદા…!!!”
   આથીજ કહેવાયું છે કે” મારો પ્રભુજી કરે તે કોઈ કરી તો જુઓ…..”!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: