હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક- પપ્પાનો પપ્પુ !

પપ્પા : “પપ્પુ બેટા,આજકાલ સ્કૂલમાં ભણવાનું કેવું ચાલી રહ્યું છે ?”

પપ્પુ : “આવા સવાલ ના કરશો પપ્પા.”

પપ્પા : “કેમ બેટા ?”

પપ્પુ : “પપ્પા, શું હું તમને ક્યારે ય એવું પૂછું છું કે તમારી ઓફિસમાં

આજ કાલ  કેવું કામ ચાલી રહ્યું છે.!”

 

Advertisements

2 responses to “આજની જોક- પપ્પાનો પપ્પુ !

  1. dhirajlalvaidyaDhirajlal Vaidya મે 26, 2016 પર 9:44 એ એમ (am)

    આ પપ્પુ ચોક્કસ એના લગ્નમાં એના પપ્પાને લઈ જશે નહીં. અને કારણમાં જણાવશે કે પપ્પા એને એમના લગ્નમાં લઈ ગયાં ન હતા,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: