હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ટોડલે તોરણ ! ….. અછાંદસ….. ચીમન પટેલ “ચમન”

Bhale Padhrya

ટોડલે તોરણ! ….. અછાંદસ….. ચીમન પટેલ “ચમન”

ટોડલે તોરણ!

તોરણ

બાંધ્યું ટોડલે!

‘ભલે પધાર્યા’નું!

ભૂલથી

ગયા

જો

અંદર;

તો,

માલકણનું

મોં

મચેડાઈ જાય છે!

******

*ચીમન પટેલ ‘ચમન’ (૧૪મે’૧૬)

 

3 responses to “ટોડલે તોરણ ! ….. અછાંદસ….. ચીમન પટેલ “ચમન”

  1. Vinod R. Patel મે 20, 2016 પર 10:14 એ એમ (am)

    ટોડલે તોરણ એ ઘણા લોકોની માનસિકતાનું પ્રતિક -રૂપક છે. બહાર કૈક દેખાતા હોય અને અંદર હોય કૈંક.

    Like

  2. સુરેશ મે 20, 2016 પર 8:11 એ એમ (am)

    આ તોરણ ‘ચમન’ વિલાના બારણે છે ? !!!!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: