હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગઝલ, ભૂમિતી અને ફિલસુફી

લે! કર વાત. થોડોક સંબંધ ગઝલને ફિલસુફી સાથે ખરો.

પણ ભૂમિતી? છી….છી….છી…..

કે પછી પ્રણય ત્રિકોણની વાત છે?

ના….. આ……

ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન છે આપણું
બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું

ઉમ્મર ખૈયામ ( અનુવાદ : શૂન્ય પાલનપુરી)

અને આ બંધ કમ્પાસ…

compass1
અને આ એ મહાન શાયર ‘શૂન્ય’ પાલનપુરી –

તેમના ફોટા પર ‘ક્લિક’ કરો અને તેમનો પરિચય મેળવો

Advertisements

One response to “ગઝલ, ભૂમિતી અને ફિલસુફી

  1. pragnaju મે 15, 2016 પર 12:49 પી એમ(pm)

    નક્કી પામે એ નિર્વાણ
    ભેદે ભાષાનું વર્તુળ ! કુંભારને પણ લય અને આકારનું ભાન હોય છે ,નહીંતો માટલાં,અને સુરાહીમાં ભેદ રાખી ન શકે. માટીનો પ્રકાર,પાણીની માત્રા,એની મેળવણીથી લઈ ગોળ ફરતા ચાક પર વણાંક અને ગોળાકારની ભૂમિતી અને ભઠ્ઠીની ગરમીનું વિ.નું વારસાગત જ્ઞાન અને વિજ્ઞાન, આપણને સુડોળ અને સમઘાટ વાળી ગાગર આપે છે.

    શું સર્જન કાર્યમાં આવો કોઇ પ્રયાસ જરુરી નથી હોતો?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: