હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ખોવાઈ છે – જ્યોતીન્દ્ર દવે

       થોડા સમય પર મને એક મિત્ર રસ્તામાં અચાનક મળી ગયા. પ્રિયજનને સ્મશાન પહોંચાડી જાણે પાછા ફર્યા હોય એવું એમનું મુખ જણાતું હતું. મેં પૂછ્યું : “કેમ, આમ કેમ ?”

     “શું ?” એમણે પ્રતિપ્રશ્ન કર્યો.

     “તમારા પર જાણે કોઈ ભારે દુઃખ પડ્યું હોય એમ તમારા મોં પરથી લાગે છે.”

     “ખરી વાત છે.”

       “ઓહ ! સૉરી ! (દિલગીર છું.) શું બન્યું છે ? હરકત ન હોય તો કહેશો ? કોઈક પ્રિયજનને ગુમાવ્યું હોય એવું લાગે છે.”

        “હા, હા, એવું જ છે કંઈક.”

         “કોઈક બહુ પાસેનું છે ?” મેં બને એટલા ગંભીર થવાનો પ્રયત્ન કરી પૂછ્યું.

         “હા, બહુ પાસેનું. મારી પાસે જ રહેતી. મને એના વગર ઘડી ચાલતું નહીં.”

rg

આ ચિત્ર પર ક્લિક કરો

પછી શું થયું? કોણ ખોવાયું? અહીં આગળ વાંચો…

રહસ્ય જાળવવા આ લેખનું શિર્ષક બદલ્યું છે.

Advertisements

One response to “ખોવાઈ છે – જ્યોતીન્દ્ર દવે

  1. Vinod R. Patel મે 14, 2016 પર 9:40 એ એમ (am)

    હાસ્યમાં જ્યોતીન્દ્ર દવેને કોઈ ના પહોંચે ! જ્યોતીન્દ્ર એટલે જ્યોતીન્દ્ર !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: